Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લા ભાજપાના પ્રમુખ પદ માટે રશ્મિકાન્ત પંડ્યાની દાવેદારીને કાર્યકરોએ વધાવી.

Share

ભારતીય જનતા પાર્ટીના જીલ્લા અને તાલુકા સંગઠનોના પ્રમુખ મહામંત્રીઓની વરણીનું કામ ઘણે ઠેકાણે પતી ગયુ છે.અને અમુક જગ્યાએ વરણીની કામગીરી હજી બાકી છે.કેટલીક જગ્યાએ એક કરતા વધુ ઉમેદવારો પ્રમુખ પદની લાઇનમાં છે.ભરૂચ જીલ્લા સંગઠનમાં પણ હજી પ્રમુખની વરણી બાકી છે ત્યારે ઝઘડીયા તાલુકા ભાજપાના માજી પ્રમુખ તેમજ ગુજરાત હસ્તકલા નિગમના માજી ડિરેક્ટર રશ્મિકાન્ત પંડ્યાએ પણ જીલ્લા ભાજપા પ્રમુખ માટે દાવેદારી કરતા ઝઘડીયાના સ્થાનીક કાર્યકરોએ તેમના નિર્ણયને આવકાર્યા છે. આમ ભરૂચ જીલ્લા ભાજપાના પ્રમુખ માટે ઝઘડીયા તાલુકામાંથી પણ ઉમેદવારી કરાઇ છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી

Advertisement

Share

Related posts

ભરૂચ ઈદગાહ નજીક બંધ મકાનમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ, ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ.

ProudOfGujarat

આમોદ : પરિણીતાએ સાસરિયાઓનાં ત્રાસથી આપઘાત કર્યો.

ProudOfGujarat

ગુજરાત રાજ્ય સ્તરનાં આમ પાર્ટીનાં પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ સબજેલ ખાતે સંદીપસિંહ માંગરોલાની મુલાકાત લીધી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!