Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ-દેરોલ પાસે વિલાયત ચોકડી નજીક અકસ્માતમાં એક યુવકનું મોત નીપજ્યું.

Share

બનાવ અંગેની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ જીલ્લાના દેરોલથી વિલાયત ચોકડી તરફના માર્ગ ઉપર આજે વહેલી સવારે લકઝરી બસ અને બાઇક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક વ્યક્તિનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
વ્હાલું ગામના યુવકનું અકસ્માતમાં મોતના પગલે ગામમાં ગમગીની છવાઈ છે તો બીજી તરફ મૃતકની લાશને પી.એમ અર્થે ખસેડી મામલા અંગે તાલુકા પોલીસે વધુ તપાસ હાથધરી છે.

Advertisement

Share

Related posts

છોટાઉદેપુર જિલ્લામાં ઉત્તરાયણ નિમિત્તે ચાઇનીઝ દોરીના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ.

ProudOfGujarat

ભરૂચ તાલુકાનાં કુકરવાડા વિસ્તારમાં ગણેશ વિસર્જનનાં દિવસે એકસપ્રેસ હાઈવેની કામગીરીનાં સ્થળે થયેલ મારામારીનો વિડીયો વાઇરલ થયો.

ProudOfGujarat

આમોદ: આછોદ ગામે સોનુ ગાળવાના બહાને છેતરપિંડીની શંકાએ ૩ ને લોકોએ ઝડપ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!