ભરૂચના રેલ્વેયાર્ડમાં આજે પરપ્રાંતીય યુવાને ટ્રેનનાં ડબ્બા પર ચઢી જતાં ઉપરનો વીજપાવર અડી જતાં તે શરીરે દાઝી ગયો હતો આજે જ્યારે રેલ્વે યાર્ડમાં ઊભેલી ટ્રેન ઉપર 27 વર્ષીય ઉત્તરપ્રદેશ મથુરાનો રહીશ રધુનંદન ભગીરથ સિંહનો કોઈક ટ્રેન ઉપર ચઢી જતાં વીજ કરંટ લાગતાં શરીરે ગંભીર રીતે દાઝી જતાં તેને સારવાર અર્થે દાખલ કરાવ્યો હોવાની નોંધ રેલ્વે પોલીસ મથકમાં થઈ છે.
Advertisement