Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ શહેરના નારાયણ નગરમાં પાકી બાતમીને આધારે રેડ કરતાં બુટલેગરનાં ઘરેથી 50 હજાર ઉપરાંતનાં મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.

Share

આજે ભરૂચ શહેરમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચનો પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન શહેરનાં શક્તિનાથ વિસ્તારમાં આવેલ નારાયણ નગર, સ્વસ્તિક નગરમાં અજય ઉર્ફે મામુ અમૃતલાલ મોદીનાં ઘરે રેડ કરીને જુદાજુદા બ્રાન્ડની કુલ 386 નંગ બોટલ કિંમત રૂ.51000 નાં મુદ્દામાલ સાથે ઝડપી લઈને તેની સામે શહેર-એ-ડિવિઝન પોલીસ મથકમાં નશાબંધી એક્ટ મુજબ ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

બાળલગ્ન અટકાવતી અભયમ 181 મહિલા હેલ્પલાઇન નર્મદા.

ProudOfGujarat

અંકલેશ્વર જી આઈ ડી સી માં થયેલ મર્ડર ના આરોપી ને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડી

ProudOfGujarat

કેવડિયામાં ડિજી કોન્ફરન્સ ચાલુ થતા ગરૂડેશ્વર તાલુકાના ગામોના ઘરો પર કાળી ધજા ફરકવાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!