Proud of Gujarat
FeaturedGujaratINDIA

કરજણ તાલુકા શિક્ષક સંઘ દ્વારા પડતર પ્રશ્નો અંગે ધરણા.

Share

કરજણ તાલુકાના શિક્ષક સંઘ દ્વારા કરજણ ખાતે શિક્ષકોનાં પડતર પ્રશ્નોનો અંતર્ગત એક દિવસનાં પ્રતીક ધરણાનો કાર્યક્રમ તા-૩૦-11-19 નાં રોજ કરજણ મામલતદાર કચેરી સામે યોજવામાં આવ્યો હતો.શિક્ષકો દ્વારા પ્રાંતધિકારી તેમજ તાલુકા મામલતદાર શ્રીને આવેદનપત્ર પાઠવી શિક્ષકોનાં પડતર પ્રશ્નોનો સત્વરે સરકાર ઉકેલ લાવે એવી માંગણી કરી હતી.અખિલ ભારતીય શિક્ષક સંઘ દ્વારા સમગ્ર દેશમાં શિક્ષકોનાં પડતર પ્રશ્નોનો અંગે સરકારનું ધ્યાન વારંવાર દોરવામાં આવે છે તેમ છતાં પણ પ્રશ્નોનો નિકાલ નહિ થતાં છેવટે તાલુકા,જિલ્લા,રાજ્ય,અને રાષ્ટ્રીય કક્ષાએ શિક્ષકો ધારણા નો કાર્યક્રમ જાહેર કર્યા છે.જે અંગે દરેક તાલુકામાં ૨૩થી૩૦ નવેમ્બરનાં કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે જેમાં કરજણ શિનોર ધારા સભ્યને પણ આવેદનપત્ર પાઠવી સરકાર સુધી શિક્ષકોનાં પ્રશ્નોનો ધ્યાન ઉપર લાવવા રજુઆત કરી હતી.

ઇમરાન ઐયુબ મોદી- પાલેજ

Advertisement

Share

Related posts

રાજકોટમાં સતત પાંચમાં દિવસે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, મેટોડામાં વીજળી પડતા યુવાનનું મોત.

ProudOfGujarat

નડિયાદ કલેક્ટર કચેરી ખાતે કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત બેઠક યોજાઇ.

ProudOfGujarat

 છોટાઉદેપુર જિલ્લામાં એવું પણ એક ગામ કે જેમાં માંડવા પદ્ધતિથી વૈજ્ઞાનિક ઢબે પ્રાકૃતિક ખેતી દ્વારા કંકોળા ઉગાવવામાં આવ્યા છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!