Proud of Gujarat
FeaturedGujaratINDIA

આજે ” નેશનલ મિલ્ક ડે ” નાં ભાગરૂપે ભરૂચની દૂધધારા ડેરી દ્વારા બાઇક રેલી યોજી હોસ્પિટલના દર્દીઓને ફ્રૂટ વિતરણ કર્યું હતું.

Share

આજે રાષ્ટ્રમાં ” નેશનલ મિલ્ક ડે ” ની ઉજવણી કરવામાં આવી રહી છે. આણંદ ખાતે અમુલ દૂધના જન્મદાતા વર્ગીસ કુરિયનનાં પગલે દેશભરમાં શ્વેતક્રાંતિ આવી હતી આજે દેશભરમાં અનેક કોઓપરેટિવ મિલ્ક સોસાયટીઓ છે.અસંખ્ય મિલ્ક ડેરીઓ છે ત્યારે આજે દેશભરમાં ” નેશનલ મિલ્ક ડે ” નિમિત્તે ભરૂચની ”દૂધધારા ડેરી” દ્વારા આજે બાઇક રેલી યોજી હતી અને દૂધધારા ડેરીના ચેરમેન ધનશ્યામ પટેલે આ રેલીને લીલી ઝૅડી બતાવીને આગ કરી હતી.આ બાઇક રેલીમાં કંપનીના કર્મચારીઓ જોડાયા હતા તયારે ” ભરુચ સિવિલ હોસ્પિટલ ” ખાતે દર્દીઓને દૂધ અને ફ્રુટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ રેલી શહેરનાં વિવિધ વિસ્તારોમાં ફરી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચના પંડિત ઓમકારનાથ કલાભવન ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની કરાઇ ઉજવણી.

ProudOfGujarat

વાગરાનાં અલાદર નજીકથી અજાણી યુવતીનો વિકૃત હાલતમાં મૃતદેહ મળ્યો

ProudOfGujarat

સુરતમાં BRTS ની બસએ વધુ એકને અડફેટે લઈ મોતને ધાટ ઉતારી દીધો હતો દંપતિને BRTS ના બસનાં ચાલકે કતાર ગામ દરવાજા નજીક બનેલી ધટનામાં પત્ની અને બાળકને ઇજા પહોંચી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!