Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચની સબજેલમાં આજે સવારે સારવાર અર્થે લાવેલા કેદીનું મોત થયું હોવાની સત્તાવાર માહિતી મળી છે.

Share

ભરૂચના મકતમપુર ગામનાં ગણેશ પાર્ક ખાતે આવેલા ઈન્દિરા આવાસમાં રહેતા અને રિક્ષા ચલાવતો સોમા ડાનવર ઉર્ફે સોમા માછી મિસ્ત્રીનો દારૂ મામલે પોલીસએ પકડયો હતો. તેને સબજેલમાં લઈ જવાતા તેની હાલત એકાએક બગડી જતાં તેને સબજેલમાંથી ભરુચ સિવિલ હૉસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવતા તેનું સારવાર દરમિયાન મોત થયું હોવાનું જાણવા મળ્યું છે જો કે આ ધટનાની જાણ થતાં સબજેલના અધિકારીઓ બી-ડિવિઝન પોલીસે સિવિલ હૉસ્પિટલ ખાતે પહોંચી હતી અને સોમા માછી મિસ્ત્રીનું મોત કયા કારણોસર થયું છે તે અંગે પી-એમ રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે.

Advertisement

Share

Related posts

અમરેલી : જાફરાબાદના કેરાળામાંથી ડિગ્રી વગર દવાખાનું ચલાવતો બોગસ તબીબ ઝડપાયો

ProudOfGujarat

ઇકો કારમાંથી ચોરી કરેલા પાંચ સાયલેન્સર સાથે એક ઇસમને ઝડપી પાડતી નડીયાદ પોલીસ.

ProudOfGujarat

ભારતનાં વૈજ્ઞાનિકો દ્વારા રચવામાં આવ્યો ઈતિહાસ, ચંદ્રયાન-3 સફળતાપૂર્વક લોન્ચ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!