શનિવારે તારીખ ૨૩ નવેમ્બર ના રોજ સ્ફુર્ણા ડિઝાઇન સ્કૂલ ઝાડેશ્વર ખાતે ઇન્ટેરિઓર ડિઝાઇન સ્કૂલ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ના કામ નું એક્સહિબીશન આયોજવામાં આવ્યું હતું. interior designer સંદીપભાઈ પંચાલ તથા interior designer બિના પંચાલ એ કાર્યક્રમ ના મુખ્ય અતિથિ તરીકે સ્ફુર્ણા design સ્કૂલ ના સંચાલક આર્કિટેક્ટ મૈત્રી તથા કલાપી બુચ સાથે મળીને દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ની શરૂઆત કરી. વિદ્યાર્થી ઓ એ મુખ્ય અતિથિ, વાલીઓ અને બીજા designer તથા આર્કિટેક્ટ સમક્ષ પોતાના કામ નું ઓડિયો વિસુઅલ પ્રેજેંટેશન દ્વારા રજુ કર્યું. તે સાથે ગત semester માં banavel sheets તથા મોડેલ દ્વારા વિદ્યાર્થીઓ એ આર્કિટેક્ટ તેજલ બેન રાજપૂત, તથા interior designer પ્રતીક સુધ્ધપુરા તથા interior designer દેવાંગ પટેલ સાથે design વિષે ચર્ચા કરી. વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વર્કશોપ તૈયાર કરાયેલા લાકડા ના ખુરશી, બારી, કબાટ પણ પ્રદર્શન માં ગયા હતા. બ્રિક કોન્સ્ટ્રકશન માં વપરાતા arch ના miniature મોડેલ પણ આકર્ષણ જમાવ્યું હતું. ભરૂચ ના heritage મકાન ના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા documentation drawings તજજ્ઞો દ્વારા પ્રશંશા ને પાત્ર બન્યા હતા. વાલીઓ. Designer તથા ભરૂચ ની જાહેર જનતા માટે ખુલ્લા મુકાયેલા આ પ્રદર્શન માં ઘણા રહીશો jeva કે આર્કિટેક્ટ પ્રીતિ શાહ, સુરત થી અર્ચીટેક્ટ ravikumar ambaliya , cept ના અર્ચીટેક્ટ nidhiben pipaliya, banglore થી આર્કિટેક્ટ devangana jhanjari જૈસેલમેર ના Interior designer અંશુ ભાનુશાલી અને મનોજ સુથાર, અન્ય architecture અને interior design college દિલ્હી, વાસદ, સરીગામ, ઇંડોરે, વિદ્યાનગર, બરોડા, સુરત ના વિદ્યાર્થીઓ એ મોટા પાયે હાજરી આપી હતી. અતિથિ શ્રી સંદીપ ભાઈ પંચાલ એ સ્ફુર્ણા design સ્કૂલ ની interior design course વિષયક પ્રયત્નો માટે ખુબ પ્રયત્નો ને વખાણ્યાં અને સૌ વિદ્યાર્થીઓ અથાગ પરિશ્રમ કરીને આ exhibition માટે શુભેચ્છાઓ પાઠવી.
સ્ફુર્ણા ડિઝાઇન સ્કૂલ ઝાડેશ્વર ખાતે ઇન્ટેરિઓર ડિઝાઇન સ્કૂલ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ના કામ નું એક્સહિબીશન આયોજવામાં આવ્યું હતું
Advertisement