Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગેરકાયદેસર નોટરી કરનાર ઇસમને ઝડપી પાડતી ભરુચ એસ.ઓ.જી. પોલીસ

Share

પોલીસ મહાનિરીક્ષક શ્રી અભય ચુડાસમા સાહેબ વડોદરા વિભાગ તથા ભરુચ પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબનાઓની સૂચના અને માર્ગદર્શન આધારે પોલીસ ઈન્સ્પેકટર પી.એન.પટેલ નાઓની સૂચના આધારે પોલીસ સબ ઈન્સ્પેકટર શ્રી એમ.આર.શકોરિયા તથા એસ.ઓ.જી. પોલીસ સ્ટાફના માણસો નાઓને મળેલ આધારભુત બાતમી આધારે, ભરુચ આર.ટી.ઓ. કચેરી વડદલા પાસે મદની કલર ઝેરોક્ષની કેબિનમાં ડ્રાઇવિંગ લાયસન્સ/આર.સી.બુક વગેરેની કલર ઝેરોક્ષ કરી આપી તેના ઉપર નોટરી તરીકેના બનાવટી અને ખોટા સિક્કા મારી જાહેર લોકોને ખોટા દસ્તાવેજ બનાવી આપી ગુનો કરતા શહેજાદ ઐયુબભાઈ ઘંટીવાળા રહે.નાંદેલાવ, ભરુચ નાઓને પકડી પાડી ભરુચ શહેર “સી” ડીવી. પો.સ્ટે. માં ગુનો દાખલ કરાવી આગળની વધુ તપાસ પોલીસ ઈન્સ્પેકટર એસ.ઓ.જી.ભરુચ નાઓ કરી રહેલ છે.

Advertisement

Share

Related posts

નડિયાદ : નિરીક્ષક સુરભી ગુપ્તા અને કલેક્ટર એ ઈએમએમસી કંટ્રોલ રૂમની મુલાકાત લીધી.

ProudOfGujarat

પાલેજ પંથક માં અસહ્ય ગરમી પારો ૪૫ ડીગ્રી એ પોહચી ગયો જનજીવન અસ્ત વ્યસ્ત થયું.

ProudOfGujarat

ભરૂચનાં ઝાડેશ્વર વિસ્તારમાં થાઇલેન્ડથી આવેલ એક વ્યક્તિને પોલીસની મદદથી અવિધા આરોગ્ય કેન્દ્રનાં ઓબ્ઝર્વેશનમાં ખસેડાયો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!