Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરુચ : ઇ-સ્ટેમ્પ વિતરણ કેન્દ્રોની મનમાની લોકોમાં આક્રોશ.

Share

તાજેતરમાં સરકાર દ્વારા સ્ટેમ્પના વિતરણ પર નિયંત્રણ લાદી નવા ઇ-સ્ટેમ્પીંગ વિતરણ કેન્દ્રોને પરવાના આપ્યા હોય આવા ઇ-સ્ટેમપીંગ વિતરણ કેન્દ્રો ખુલ્યા છે જ્યાં તેઓ પોતાની મનમાંની ચલાવી રહ્યા હોવાથી લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
ભરૂચના બ્લ્યુ ચિપ શોપિંગમાં સ્ટોક હોલ્ડિંગની ઓફિસમાં ઇ-સ્ટેમપીંગ વિતરણ કેન્દ્ર છે જ્યાં સ્ટેમ્પ લેવા વ્યક્તિને ફોર્મ ભરવા માટે પણ કોઈ સુવિધા ન હોવા સાથે ઓફિસની બહાર કાઢી મૂકવામાં આવે છે અને બેસવાની કે ફોર્મ ભરવાની પણ કોઈ સુવિધા ન હોવા સાથે ઉદ્ધતાઈ પૂર્વક વર્તન કરવામાં આવે છે. બીજા એડવોકેટ અને નોટરીએ પોતાના ત્યાં ટાઇપીંગ અને નોટરી કરાવા તો જ સ્ટેમ્પ આપે તો આવા ઇ-સ્ટેમપીંગ વિતરણ કેન્દ્રોને લાયસન્સ આપવાથી પ્રજાને શું ફાયદો ? આવા લોકો સામે પ્રજામાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ સમગ્ર ઘટનાની લોકોમાં ભારે લોકચર્ચા ચાલી રહી છે.

Advertisement

Share

Related posts

ઇકો કારમાંથી ચોરી કરેલા પાંચ સાયલેન્સર સાથે એક ઇસમને ઝડપી પાડતી નડીયાદ પોલીસ.

ProudOfGujarat

ભરૂચ : વાલિયાનાં કવચિયા પાસે બાઇક અને કાર વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં બે વ્યક્તિઓનાં મોત નીપજયાં.

ProudOfGujarat

અંક્લેશ્વર તાલુકા રોહિત સમાજ દ્વારા દ્વિતિય સમુહ લગ્નોત્સવ યોજાયો…..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!