Proud of Gujarat
FeaturedGujaratINDIA

સાંસદની ઉપસ્થિતિ માં ડેડીયાપાડા ખાતે નવા વર્ષનું સ્નેહ મિલન યોજાયું.

Share

ભરુચના સાંસદ મનસુખભાઇ વસાવાની ઉપસ્થિતિમાં ડેડીયાપાડા ખાતે નર્મદા જિલ્લાનુ નવા વર્ષનું સ્નેહમિલન યોજાયું. આ સ્નેહમિલન કાર્યક્રમમાં પ્રદેશ આદિવાસી મોરચાના અધ્યક્ષ મોતીભાઈ વસાવા, રાજ્યના પૂર્વ મંત્રી શબ્દશરણ ભાઈ તડવી, ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લાના પ્રમુખ અને નર્મદા ધારીખેડા સુગરના ચેરમેન ઘનશ્યામભાઇ પટેલ, પ્રદેશ કારોબારી સભ્ય ઘનશ્યામભાઈ પટેલ, જિલ્લા સંગઠન ઇન્ચાર્જ શંકરભાઈ વસાવા, જિલ્લા સંગઠન મહામંત્રી ગજેન્દ્રસિંહ જાડેજા, જેન્તીભાઈ તડવી, સુનિલ ભાઈ પટેલ, કિરણભાઈ વસાવા,ભારતી બેન તડવી, રંજનબા ગોહિલ, વલ્લભ ભાઈ જોષી, અશોકભાઈ પટેલ તેમજ રણજીતભાઇ સહિતના જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો,આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે સાંસદ મનસુખભાઇ વસાવાએ સહુને નવ‍ા વર્ષની શુભ કામનાઓ પાઠવી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગરમાં 81 ખેડૂતોને PGVCL એ એક કરોડનો દંડ ફટકારતા વિરોધ કર્યો

ProudOfGujarat

અમદાવાદની સાબરમતી જેલમાં કાચા કામના કેદી પાસેથી ગાંજાનો જથ્થો ઝડપાયો

ProudOfGujarat

સ્ટંટમેનો સામે કોર્ટ નારાજ, ભરૂચમાં સ્ટંટમેનની જામીન અરજી કોર્ટે નામંજુર કરી જેલ હવાલે મોકલ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!