Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ નવલખાની ચાલ વિસ્તારના ઘરોમાં પાણી ભરાઈ જવાની સમસ્યાને લઇ સ્થાનિક રહીશ આપ મરણ ઉપવાસ ઉપર બેઠા….

Share

 

ભરૂચ નગર પાલિકા હદ વિસ્તારમાં આવેલ નવલખાની ચાલ વિસ્તારમાં રહેતા રહીશોના મકાન માં પાણી ભરાવવા ની સમસ્યાઓ અંગે અવાર નવાર પાલિકાના તંત્ર ને રજુઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહિ આવતા સ્થાનિક રહીશ રમેશ ભાઈ છોટુભાઈ ચૌહાણ નાઓ ભરૂચ નગર પાલિકા ના પ્રવેશદ્વાર સામે આપ મરણ ઉપવાસ ઉપર ઉતરી ગયા છે….રમેશભાઈ ના જણાવ્યા મુજબ પાલિકા ના તંત્રને તેઓએ અવાર નવાર રજૂઆતો કરી તેમ છતાં તેઓની સમસ્યાઓ અંગે કોઈ નક્કર પગલાં લેવાયા નથી જે બાબત ને લઇ તેઓ આપ મરણ ઉપવાસ ઉપર ઉતરવા મજબૂર બન્યા હતા…..

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકાનાં લીભેંટ ગામે કપડાં સુકવતી મહિલાને વીજ કરંટ લાગતા તે નીચે ફંગોળાય ગઈ હતી તેને સારવાર મળે તે પૂર્વે જ તેનું મોત નીપજ્યું હતું.

ProudOfGujarat

ભરૂચ : દિવાળીમાં તેજી રહેશે કે મંદી વેપારીઓ ચિંતામાં ગરકાવ.

ProudOfGujarat

રાજપીપળા : ચૈત્ર માસમાં લીમડાનાં રસનું સેવન કરતા નર્મદાવાસીઓ..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!