FeaturedGujaratINDIAભરૂચ : વિજયાદશમી નિમિત્તે જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે શસ્ત્ર પૂજન by ProudOfGujaratOctober 8, 20190130 Share ભરૂચ જિલ્લા પોલીસ હેડ કવાર્ટર ખાતે આજરોજ વિજયાદશમીના પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજનના કાર્યક્રમનું આયોજન કરી ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાએ સંપૂર્ણ શાસ્ત્રક્રિયા વિધિ અનુસાર શસ્ત્ર-પૂજન કર્યું. Advertisement Share