Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના શુકલતીર્થ ગામમાંથી 9 ફૂટનો અજગર આવી જતાં વનવિભાગ દ્વારા રેસક્યુ કરવામાં આવ્યો.

Share

ભરુચ જિલ્લામાં શુકલતીર્થ ગામે માછીવાડ વિસ્તારમાં મિનિષભાઈ મંડપ વાળા નાં રહેઠાણ માંથી ૯ ફૂટ લાંબો અજગર આવી જતાં તેની જાણ વન વિભાગ અને શુકલતીર્થ જીવદયા પ્રેમીઓ ને કરતાં સ્થળ ઉપર જઈ વન વિભાગ ના અધિકારી ઓ નાં માર્ગદર્શન હેઠળ ૧ કલાક ની જહેમત બાદ અજગર ને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો.અજગર નેહાલ માં ભરુચ ખાતે નિલકંઠેશ્વર રેવા નર્સરી ખાતે રાખવામાં આવેલ છે.

Advertisement

Share

Related posts

ભરૂચ તાલુકાનાં ઝનોર ગામમાંથી જુગાર રમતા સાત જુગારીઓને ઝડપી પાડતાં જુગારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો…

ProudOfGujarat

વિદેશ મંત્રી ડૉ. એસ.જયશંકરના હસ્તે નર્મદા જિલ્લામાં રાજપીપળા ખાતે પોસ્ટ ઓફિસ ના પ્રાંગણમાં પાસપોર્ટ સેવા કેન્દ્રનો પ્રારંભ

ProudOfGujarat

માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!