Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર થી અમદાવાદ તરફ ગેરકાયદેસર રીતે નિકાલ થતું કેમિકલ ઝડપાયું..

Share

અંકલેશ્વર થી અમદાવાદ તરફ ગેરકાયદેસર રીતે નિકાલ થતું કેમિકલ ઝડપાયું..

સ્વચ્છ ભારત બનાવવા સામે અસ્વચ્છતા ફેલાવનારા હજુ પણ સક્રીય…..??
અંકલેશ્વરની સહજાનંદ કંપનીમાંથી શંકાસ્પદ વેસ્ટ કેમીકલ ભરેલ ટેન્કર ઝડપી પાડતું પ્રકૃતિ સુરક્ષા મંડળ….ભરૂચ જીપીસીબી ને જાણ કરતા જીપીસીબીની ટીમ ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…જીપીસીબીની પ્રાથમિક તપાસમાં એસીડીક વેસ્ટ એફલુઅન્ટ હોવાનું બહાર આવ્યું…ટેન્કર અમદાવાદના કોઈ જયેશ ભરવાડ નામના ઇસમનું…ટેન્કર વટવા જીઆઇડીસી ની કોઈ બંધ કંપનીમાં ખાલી થનાર હતું..

Advertisement

Share

Related posts

ભરૂચ : દહેજમાં આવેલ મેઘમણી ઓર્ગેનિક કંપનીમાં ભીષણ આગ, સદનસીબે કોઈ જાનહાની નહિ.

ProudOfGujarat

લીંબડી રાજકોટ હાઇવે પર ગંભીર અકસ્માત સર્જાતા 3 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત

ProudOfGujarat

સુરત જિલ્લા DDO શિવાની ગોયલ એ વાંકલ પ્રાથમિક શાળામાં ચાલતી હોસ્ટેલની મુલાકાત લીધી..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!