Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ-ગાંધીજીની ૧૫૦મી જયંતિ નિમિત્તે ‘રોટરેક્ટ ક્લબ ઓફ નર્મદા નગરી’ દ્વારા ‘ખાદી શો’ લોન્ચ કરવામાં આવ્યો.

Share

ભરૂચ-ગાંધીજીની ૧૫૦મી જયંતિ નિમિત્તે ‘રોટરેક્ટ ક્લબ ઓફ નર્મદા નગરી’ દ્વારા ‘ખાદી શો’ લોન્ચ કરવામાં આવ્યો.

જેમાં નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી સુરભીબેન તમાકુવાલા, રોટરેક્ટ પ્રમુખ પૂજા વિભાંડિક અને સચિવ અને સૌરભ કાયસ્થ, રોટરી નર્મદા નગરીના પ્રમુખ એસ.બી.શાહ, રોટરી અને રોટરેક્ટ નર્મદા નગરીના સદસ્યો તથા ભરૂચની અન્ય સંસ્થાઓના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી.રોટરેક્ટ ડિસ્ટ્રીકટ ૩૦૬૦ના ડી.આર. આર.ચિંતન શાહ દ્વારા ખાદી શૉ લોન્ચ કરવામાં આવ્યો.

Advertisement

૨૬મી જાન્યુઆરીના રોજ યોજાનાર ખાદી શોમાં ‘ખાદી વસ્ત્રોમાં ફૅશન શૉ’, એક્ઝીબિશન, નાટક,મ્યુઝીકલ પર્ફોમન્સ વગેરે જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન થશે તે વિશે વિસ્તૃત માહિતી પ્રદાન કરી. રોટરેક્ટ કલબ ઓફ નર્મદા નગરી દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં ભરૂચની જનતાનો સાથ સહકાર મળે તેવી આશા વ્યક્ત કરી હતી


Share

Related posts

હાંસોટ : બેંકની બહાર ખાતેદારો રૂપિયા ઉપાડવા લાઇનમાં ઊભા રહ્યા.

ProudOfGujarat

ઝઘડીયાના કડવાતલાવ તલોદરા ગામે ઘરની આગળ મોટરસાયકલ મુકવાની વાતે બે પરિવારો બાખડયા.

ProudOfGujarat

પાનોલી સૌ કોલોની વિસ્તાર માં ચાલતા જુગાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!