Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા ગાંધીજીની 150 મી જન્મ જયંતિની ઉજવણી .

Share

આજરોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધીજીની 150 મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી. કોંગ્રેસ કાર્યાલય ખાતે ગાંધીજીને ફૂલહાર વિધિ કર્યા બાદ ભરૂચની સેવાશ્રમ હોસ્પિટલ ખાતે આવેલ ગાંધી પ્રતિમાને ફૂલહાર વિધિ કરી ગાંધીજીની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી જેમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના જિલ્લા પ્રમુખ શ્રી પરીમલસિંહ રના, કિરણભાઈ ઠાકોર, નાઝુફાડવાળા, હેમેન્દ્ર કોઠીવાલા, વિક્કી શોખી, જ્યોતિબેન તડવી, સંદીપ માંગરોલા, મગનભાઇ પટેલ, દિલાવર પટેલ, સલિમ અમદાવાદી તથા શહેર અને જિલ્લાના કાર્યકરો હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

માંગરોળનાં પીપોદરા ખાતે ડૉ.બાબા સાહેબ આંબેડકર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 500 થી વધુ પરપ્રાંતીય કામદારોને જરૂરિયાત મંદોને ભોજન કરાવવામાં આવ્યું.

ProudOfGujarat

સુરત : પાંડેસરામાં બપોરનાં સમયે એક બંધ મકાનનું તાળું તોડી ચોર ઈસમ સોના ચાંદીના દાગીના સહિત રોકડા રૂપિયાની ચોરી કરી પલાયન થઇ ગયો.

ProudOfGujarat

ઉમરપાડાનાં ચીતલદા ગામે મનરેગા યોજના હેઠળ રોજગારીનાં કામો શરૂ કરાયા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!