Proud of Gujarat
UncategorizedFeaturedGujaratINDIA

ટાઈગર એકતા ગ્રુપ દ્વારા ગાંધી જયંતીની ઉજવણી કરાઇ

Share

ભરૂચ શહેરમાં સામાજિક ક્ષેત્રે સક્રિય ટાઈગર એકતા ગ્રુપ દ્વારા ગાંધીજીની 150 મી જન્મજયંતિની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. ટાઈગર એકતા ગ્રુપ દ્વારા તેમના તમામ સેવાભાવી કાર્યકરો દ્વારા આજરોજ ગાંધી જયંતિ નિમિત્તે ધોળીકુઇ વિસ્તારમાં સાફસફાઇ કરી હતી અને સાથેસાથે ભરૂચ ભરૂચ સિવિલ હોસ્પિટલ અને સેવાશ્રમ હોસ્પિટલના દર્દીઓને ફ્રૂટ વિતરણ પણ કરવામાં આવ્યું હતું તથા બાળ સુધાર કેન્દ્ર ખાતે નાના બાળકોને પણ ફ્રૂટ વિતરણ કરી ટાઈગર એકતા ગ્રુપ ગાંધીજીને તેમની જન્મ જયંતિએ યાદ કર્યા હતા. ટાઈગર એકતા ગ્રુપના પ્રમુખ શંકરભાઈ પટેલ, રવિ મિસ્ત્રી, પ્રકાશ રાજપૂત, પ્રફૂલ સિંહ ઠાકોર, શિરીષ રાવલ, બુપેન ધીવાળા, બકુલ ખત્રિ, રાહુલ જાદવ, સચિન પટેલ હાજર રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં સસ્તી વિજળી કરવા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું.

ProudOfGujarat

અંકલેશ્વર : જીતાલી ગામની સીમમાં હાઇટેનશન વીજ કરંટ લાગતા ચાર ગાયોના મોત.

ProudOfGujarat

એમેટી શાળાની વિધાર્થીનીએ કાઉન્સીલ ની સપત વીધી સમારોહ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!