Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : રોટરી ક્લબ ઓફ નર્મદા નગરી દ્વારા ખાદી શો ના ઉદ્ધાટન કાર્યક્રમનું આયોજન

Share

આજ રોજ રોટરી ક્લબ ઓફ નર્મદા નગરી દ્વારા ખાદી શો ના ઉદ્ધાટન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, ન.પા. ના પ્રમુખ સુરભિબેન તમાકુવાલા, ડી.ડી.ઓ ભરૂચની ઉપસ્થિતિમાં 4:30 કલાકે 7, મો માળ, રોટરી વોકશનલ સેંટર, સેવન એપ બિઝનેસ હબ કોલેજ રોડ ભોલાવ ખાતે રાખવામા આવેલ છે.

Advertisement

Share

Related posts

વૉકલ ફોર લોકલ : દિવાળીમાં ચાઈનીઝ દીવડાને ટક્કર આપવા ભરૂચના બજારોમાં માટીના દીવડા એ પકડ જમાવી.

ProudOfGujarat

ભરૂચ : કાવી ગામથી 8 માસ અગાઉ સગીરાનું અપહરણ કરનાર આરોપીને સગીરા સાથે ઝડપી પાડતી એલ.સી.બી.

ProudOfGujarat

સુરત-એસએમસીની બેદરકારી આવી સામે ખુલ્લી ગટરની ચેમ્બરમાં ગાય પડી-લોકો ના ટોળા જામ્યા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!