ભરૂચ શહેર ના ભોલાવ વિસ્તારમાં આવેલ આશ્રય સોસાયટી નજીક ભગવાન જગન્નાથજીના મંદિર ખાતે થી આજ રોજ બપોર ના સમયે ભવ્ય રથ યાત્રા નીકળી હતી…શ્રી જગન્નાથ સેવા સમિતિ દ્વારા દર વર્ષ ની જેમ આ વર્ષે પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવામાં આવિ હતી….
જગન્નાથજીની રથયાત્રા ભરૂચ ના આશ્રય સોસાયટી .નદેલાવ રોડ.શ્રવણ ચોકડી.લિંક રોડ સહિત ના વિસ્તારોમાં ફરી ભક્તોને દર્શન આપ્યા હતા…જેમ જેમ ભગવાન જગન્નાથજીનો રથ આગણ વધતો ગયો તેમ તેમ ભક્તિ ભાવ માહોલ માં દર્શનાથે લોકો ની ભીડ જામી હતી….


