આણંદ-અમદાવાદ,વડોદરા એક્સપ્રેસ હાઇવે પર અકસ્માત,ભરૂચના ૫ શખ્સોના મોત
બનાવ અંગેની જાણવા મળતી માહિતી મુજબ અમદાવાદ,વડોદરા એક્સપ્રેસ હાઇવે પર મહેમદાવાદ પાસે રિલાયન્સ પેટ્રોલ પમ્પ નજીક ટ્રેલર પાછળ કાર ઘુસી જતા ૫ શખ્સોના મોત નિપજ્યા હતા
Advertisement
ભરૂચ થી અમદાવાદ તરફ જતા સમયે અકસ્માતની ઘટના બની હતી જેમાં કારમાં સવાર ભરૂચ ના ૫ જેટલા શખ્સોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે