Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચમાં વર્લ્ડ હાર્ટ ડે ની ઉજવણી –

Share

ભરૂચમાં વર્લ્ડ હાર્ટ ડે ની ઉજવણી
– જિલ્લા આરોગ્ય વિભાગ અને ડીવાઇન હાર્ટ દ્વારા આયોજન- લોકોના હૃદય, બ્લડ અને સુગરની ચકાસણી

વર્લ્ડ હાર્ટ ડે અને આયુષ્યમાન ભારત પખવાડિયા ઉજવણી અંતર્ગત રવિવારે ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ તેમજ ડીવાઇન હાર્ટ દ્વારા લોકોના હૃદય, બ્લડ પ્રેશર, સુગરની ચકાસણી કરવામાં આવી હતી.

Advertisement

રવિવારે વિશ્વ હૃદય દિવસ અને આયુષ્યમાન પખવાડિયા હેઠળ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ડીવાઇન હાર્ટ એન્ડ રિસર્ચ સેન્ટરના સહયોગથી લાભાર્થીઓના હાર્ટની તપાસ કરાઈ હતી. સાથે જ બ્લડ પ્રેશર અને સુગર ચેકઅપ કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો. જિલ્લા આરોગ્ય શાખાના આયુષ્યમાન ભારત અને માં યોજનાના ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ ઓફિસર અસલમ લાલ તેમની ટિમ તથા ડીવાઇન હાર્ટ એ સેવાઓ આપી હતી.


Share

Related posts

ભરૂચ : લોકડાઉન દરમિયાન નાના પાયા પર કામ કરતી સિકયુરિટી એજન્સીઓનાં કર્મચારીઓ બન્યા બેકાર, અનલોકમાં પણ ન મળી કોઈ કામગીરી… જાણો વધુ.

ProudOfGujarat

મોટર સાયકલ સાથે એક ઇસમને ઝડપી પાડતી એલ.સી.બી. નડીયાદ પોલીસ.

ProudOfGujarat

રાજપીપળા : કોરોનાથી સાજા થયેલ નર્મદાના 187 પોલીસ કર્મીઓ અને અધિકારીઓને મલ્ટીવિટામિન ટેબ્લેટ દવાઓનું વિતરણ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!