Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ ખાતે ભરૂચ નર્મદા જિલ્લા ભાજપની સંગઠન પર્વ અંતર્ગત કાર્યશાળા બેઠક યોજાઈ હતી જેમાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી રહ્યા ઉપસ્થિત રહ્યા હતા

Share

બેઠક માં ભારતીય જનતા પાર્ટીના સંગઠનને લગતી ચર્ચાઓ કરવામાં આવી હતી.સાથે જ કોંગી નેતા અહેમદ પટેલના પુત્રને ઇ.ડી તરફ થી મળેલ નોટિસ અંગે કટાક્ષ કર્યા હતા_પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી ની ઉપસ્થિતીમાં ભરૂચ ના ભોલાવ વિસ્તારમાં આવેલ આત્મીય હોલ ખાતે ભરૂચ તેમજ નર્મદા જિલ્લાના કાર્યકરો અને હોદેદારો સાથે સંગઠન પર્વ અંતર્ગત કાર્યશાળા બેઠક મળી હતી જેમાં ભારતીય જનતા પાર્ટીના ભરૂચ નર્મદા જિલ્લાના ધારાસભ્યો તેમજ હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.
કોંગ્રેસ નેતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલને ઇ.ડી.એ મની લોન્ડરિંગ કેસમાં સમન્સ પાઠવવા મુદ્દે જીતુ વાઘાણીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે દાળમાં કંઈક કાળું છે માટે જ સમન્સ મળ્યું છે, ખોટું કર્યું હશે તો જેલમાં જવું પડશે તેમ જણાવ્યું હતું.

Advertisement

Share

Related posts

નડિયાદ ટ્રેનમાં મુસાફરોના સામાનની ચોરી કરનાર આરોપી ઝડપાયો

ProudOfGujarat

ભરૂચ યુવા કોંગ્રેસ રેલી

ProudOfGujarat

ભરૂચ : રોટરી ક્લબની પાછળના વિસ્તારમાં બે દિવસથી ડ્રેનેજ લાઈન લીક : નગરપાલિકાની આંખ આડે અંધારું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!