Proud of Gujarat
EducationGujaratINDIA

શ્રી સ્વામિયાનારાયણ નર્સિંગ કોલેજ ખાતે આભાર વિધિ સમારંભ યોજાયો

Share

તા.27/08/2019 ના રોજ કેવડીયા કોલોની ખાતે આવેલ શ્રી સ્વામિનારાયણ નર્સિંગ કોલેજ માટે સ્ટેચ્યું ઓફ યુનિટીનું PMCM ( પ્રોજેકટ મેનેજમેંટ અને કનસ્ટ્રક્શન મેનેજમેંટ) નું કામ સાંભળતી ટર્નર કન્સલ્ટન્ટ એન્ડ મેંજમેંટ કંપની દ્વારા કંપની ના CSR ( કોઓપરેટીવ સોસિયલ રિસ્પોન્સિબિલિટી ) પ્રોગ્રામ હેઠળ શ્રી સ્વામિનારાયણ નર્સિંગ કોલેજ ના આદીવાશી વિધાર્થીઓને અંદાજિત 1,25000/- રૂપીયા ના પુસ્તકોનું ભેટ આપવામાં આવ્યું હતું .
આ પ્રસંગે ટર્નર કન્સલ્ટન્ટ એન્ડ મેંજમેંટ કંપનીના ટિમ લીડર મેજર એડમુંડ કિન અને એમની ટિમ ઉપસ્થિત રહી હતી જેમનો સંસ્ર્થાના ડાઈરેકટર શ્રી કુલદીપસિંહ ગોહીલ , સ્વામિ શ્રી ધર્મનંદનશાસ્ત્રી સ્વામિ, પ્રિન્સિપાલ શ્રી સંગિતાબેન પંચાલ , વાઇસ પ્રિન્સપાલ શ્રી ઘનશ્યામ સૈન, સ્ટાફ, અને વિધાર્થીઓએ આભાર વ્યક્ત કયો . આ અગાઉ પણ આ કંપની દ્વારા સંસ્ર્થા ને આ રીતે પુસ્તકોનું દાન આપવામાં આવ્યું હતું જેને માટે સંસ્થાનું મેંજમેંટ સ્ટાફ અને વિદ્યાર્થી તેમનો ખૂબ ખૂબ આભાર અને છે અને તેમના ઋણી રહેશે.

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લામાં શેરડી -કેરીના રસની ધમધમતી હાટડીઓની તંત્ર દ્રારા તપાસ જરુરી ?

ProudOfGujarat

સેવા સુરક્ષા શાંતિ એ જ અમારો ધર્મ : ભરૂચ પોલીસ.

ProudOfGujarat

અરવલ્લી-ભિલોડાના અઢેરા ગામમાં જોવા મળ્યો ૧૦ ફૂટ લાંબો અજગર….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!