Proud of Gujarat
bharuchCultureFeaturedGENERAL NEWSGujaratINDIAMusicPhotographyTechnologyTop NewsTravelWomanWorld

દહેજ ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશન ના હોદ્દેદારોની બિનહરીફ વરણી

Share

દહેજ ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશન ના હોદ્દેદારોની બિનહરીફ વરણી

ભરૂચ જિલ્લાની સમગ્ર એશિયામાં સૌથી વધુ રેવન્યુ જનરેટ કરતી જીઆઇડીસી (પીસીપીઆર) દહેજ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ની જનરલ મીટીંગ યોજાય હતી, જે મિટિંગમાં સર્વનુંમતે બિનહરીફ એસોસીએશનના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી, આ વરણીને સર્વે એસોસિએશનના સભ્યોએ સહર્ષ વધાવી હતી.

Advertisement

સમગ્ર એશિયામાં સૌથી મોટી અને સૌથી વધુ રેવન્યુ જનરેટ કરતી જીઆઇડીસી એટલે ભરૂચ જિલ્લાની દહેજ ઇન્ડસ્ટ્રીઝ જીઆઇડીસી (પીસીપીઆર) એસોસિએશન દ્વારા આજે એન્યુઅલ જનરલ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષ 2025 થી વર્ષ 2029 સુધી ચાર વર્ષ સુધી દહેજ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની નવી મેનેજમેન્ટ કમિટીની પણ સર્વાનું મતે આજે વરણી કરવામાં આવી હતી , જેમાં એસોસિએશનના પ્રમુખ તરીકે સુનિલ ભટ્ટ અને રાણા મહેન્દ્રસિંહ હઠીસિંહ તથા મંત્રી તરીકે બલદેવ આહીર અને ખજાનચી તરીકે દીપક પટેલની મતે બિનહરીફ વરણી કરવામાં આવી હતી, એસોસિએશનના સર્વે સભ્યોએ આ બિનહરીફ વરણીને સહર્ષ વધાવી હતી, પ્રમુખ- મંત્રી સહિતના હોદ્દેદારોને પુષ્પગુચ્છ વડે સન્માનિત કરી એસોસિએશનના સભ્યો દ્વારા સર્વે નવનિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છા પાઠવી હતી.


Share

Related posts

ભરૂચ જીલ્લાનાં વનરાજીથી લીલાછમ એવાં નેત્રંગ તાલુકાની કરજણ નદીમાં નવા નીર આવતા ખેડૂતો ખુશહાલ.

ProudOfGujarat

અંકલેશ્વર શહેરના હાઈવે પરઆવેલ નવજીવન હોટેલ પાસેથી ટ્રકમાંથી લાખો રૂપિયાના કાપડની ચોરી

ProudOfGujarat

નર્મદા નદી કિનારાના વિસ્તારોમાં ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓ હાલ વાહનોની અવર-જવર માટે ખુલ્લા કરાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!