Proud of Gujarat
Crime & scandalGujaratINDIA

ભરૂચ – LCB પૉલિસ દ્વારા સી ડીવીઝન પૉલિશ વિસ્તારમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો , બે આરોપીની કરી અટકાયત ..

Share

તાજેતરમાં ભરૂચ નગરના સી ડિવિઝન વિસ્તારમાં સમાવેશ થતાં કસક વિસ્તારમાં આવેલ ગરીબ નવાબ મસ્જિદ પાસેના મકાનમાં રાત્રિના સમયે ઘરખોર ચોરીનો ગુનો બન્યો હતો. આ ગુનાનો ભેદ ખોલવા એલ.સી.બી પોઇ જૈન જાલ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી. તેમજ એલ.સે.બી ના ટેકનિકલ વિભાગને સાથે રાખી અને ટેકનિકલ સર્વેશન તથા હ્યુમર ઇંતેજીસના આધરે બે આરોપીઓની અટકળ કરવામાં આવી હતી. જેમાં અલતાફ ઉર્ફે બોરી બચુભાઈ શેખ રહેવાસી પાણી ગેટ એકતા ભવનની સામે વડોદરા અને ઇલિયાસ ઉર્ફે ડેમો શબ્બીર ખાન બસીર ખાન પઠાણ રહેવાસી ભાગોડિયાવાડ બજારમાં ધરપકડ કરવામાં આવી છે. આરોપીઑ પાસેથી મોબાઇલ ફોન અને 11000 જપ્ત કરવામાં આવ્યા છે. આ આરોપીઓ ખુલ્લા ઘરને નિશાન બનાવી નકૂચો તોડી ચોરી કરવાની ટેવ ધરાવે છે. બંને આરોપીઓ અગાઉ પણ વિવિધ ગુનામાં સંડોવાયેલા જણાય છે.

Advertisement

Share

Related posts

ભરૂચ – અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજનું ટૂંક સમયમાં લોકાર્પણ કરાશે : 10% કામ હજુ પણ બાકી…!

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાનાં સરકારી વાઘપુરા ગામની સીમમાં મૃત હાલતમાં દીપડો મળ્યો.

ProudOfGujarat

ઉત્તરાયણ પર્વમાં પતંગબાજીના શોખે ૧૬ લોકોનાં ભોગ લીધા ગુજરાતમાં

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!