Proud of Gujarat
bharuchCultureFeaturedGENERAL NEWSGujaratINDIAMusicPhotographyTechnologyTop NewsTravelWomanWorld

અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે આજે ૭૬ માં પ્રજાસત્તાક દિવસ નીમીત્તે ધ્વજ વંદન નો કાયઁકમ યોજાયો.

Share

અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે આજે ૭૬ માં પ્રજાસત્તાક દિવસ નીમીત્તે ધ્વજ વંદન નો કાયઁકમ યોજાયો.

જેમા પેરીસ થી પધારેલા રઝાકભાઇ કાગઝી,કેનડા સ્થીત સાજીદભાઇ ચીના, કેનડા ના ઉસ્માનભાઇ લલવા અને ગ્રેનાડા ના સ્થાયી આસીફભાઇ ગોરા દ્વારા રાષ્ટ ધ્વજને સલામી આપી ધ્વજવંદન નો કાયઁકમ યોજાયો હતો.તેઓએ દેશની સ્મૃધ્ધી અને ખુશાલી માટે શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ નાઝુ ફડવાલાએ ૭૬ માં પ્રજાસત્તાક દિવસ ની શુભેચ્છા પાઠવી હતી અને ઉપસ્થીત મહેમાનો,સ્કુલ માં અભ્યાસ કરતા વિધ્યાથીઁના ઓના માતા પિતા, શિક્ષકો અને વિધ્યાથીઁઓને જણાવ્યું હતું કે દુનીયા આજે ભારત દેશ તરફ આશાની નજરે જોઇ રહ્યું છે્. સૌથી યુવાન દેશ આજે આપણો ભારત દેશ છે અને આપણા શીક્ષીત યુવાનો એ દુનીયામાં ના વિકાસમાં ખુબ મોટુ યોગદાન આપી રહ્યાં છે.જેનું જીવંત ઉદાહરણ આપણી વચ્ચે બેઠેલા મહેમાનો છે.વિધ્યાથીઁઓ દ્વારા સાંસ્કૃતીક કાયઁકમનું આયોજન કરાયું હતું.

Advertisement

Share

Related posts

ગોધરા તાલુકામાં કુણ નદી પર આવેલ વેન્ટેડ ડીપ પર પુલ બનાવવાની કામગીરીને ધ્યાને રાખી અવર-જવર 15 મી નવેમ્બર, 2020 સુધી પ્રતિબંધિત વૈક્લ્પિક રસ્તાઓ જાહેર કરાયા.

ProudOfGujarat

નેત્રંગ તાલુકાના દોલતપુર ગામની સીમમાં આવેલ આર.આર. ઇન્ફો પ્રોજેકટ કંપનીના સ્ટોર રૂમમાં તસ્કરો ત્રાટકયા.

ProudOfGujarat

અંકલેશ્વરનાં કાપોદ્રા ગામની ટ્રસ્ટની જમીનમાં ખાડો કરી શંકાસ્પદ કેમિકલ વેસ્ટની બેગો ઠાલવવા બાબતે ભાડુઆત અને ભૂતપૂર્વ ટ્રસ્ટીને જીપીસીબી દ્વારા 25 લાખનો દંડ કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!