એ બી વી પી માં ઉપપ્રમુખ પદે ધ્રુવ મૈસુરીયા ની વરણી કરાય.
વાંકલ:: અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સીકે પીઠાવાલા કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી માં પ્રમુખ પદે પરમ બાસુતિયા, ઇન્ફોર્મેશન ટેકનોલોજી ના બીજા વર્ષમાં અભ્યાસ કરતા ધ્રુવ શૈલેષ મૈસુરીયા ની કોલેજ પેનલ માં ઉપપ્રમુખ પદે વરણી કરવામાં આવી હતી. ઉપ પ્રમુખ પદે વરણી કરાતા કોલેજના વિદ્યાર્થી ઓ તેમજ મૈસુરીયા/ભાટિયા સમાજના આગેવાનો અને વાંકલ ગ્રામજનો એ અભિનંદન પાઠવ્યા છે.
Advertisement