શ્રી લીંબડી કેળવણી મંડળ સંચાલિત નવનિર્માણિત થઈ રહેલ જીએસ કુમાર વિદ્યાલયના ઉદ્ઘાટન માટે કોરિયોગ્રાફર બોલાવી વિદ્યાર્થીઓને અલગ અલગ પ્રકારની ટ્રેડિંગ આપવામાં આવી રહી છે
ત્યારે બાબતે ખાસ કરીને વાત કરવામાં આવે તો લીંબડી કેળવણી મંડળના સહમંત્રી એવા પ્રકાશભાઈ સોની ના માર્ગદર્શન હેઠળ નવનિર્માણ કરેલ લીંબડી જીએસ કુમાર વિદ્યાલય અને પાણશીણા ગામની સીસી હાઈસ્કૂલ ના ઉદ્ઘાટન મા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવાનો હોય તે હેતુસર બહારથી મંડળ દ્વારા કોડીયોગ્રાફર લાવી અને તારીખ 15 ફેબ્રુઆરીના કાર્યક્રમની ઉજવણી અંતર્ગત લીમડી જીએસ કુમાર સહિતની અલગ અલગ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવી રહી છે ત્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા મંડળના તમામ શાળાઓના આચાર્ય પણ ખડે પગે જહેમત મત ઉઠાવી રહ્યા છે
Advertisement
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર