Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભેંસો ના તબેલા માંથી કોબ્રા નાગ માલી આવ્યો….જાણો ક્યાં

Share

આજ રોજ તા.15.8.2019 ના રોજ સમય.12.00 વાગે ઓસારા ગામ પાસે મયુર ભાઈ ભરવાડના ભેંસોના તબેલામાં સર્પ દેખાતા .વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ ના બ્રાન્ચ પ્રમુખ .મુકેશભાઈ જે વાસવાનો મો.7202916509 પર સંપર્ક કરતા .સ્થર પર જઈ સર્પને જોતા નાગ (કોબ્રા) જાતિ નો દેખાય આવતા.ભારી જહેમત બાદ સુરક્ષિત રેસ્ક્યુ કરી.છોડી દેવાની કવાયત હાથ ધરી.

Advertisement

Share

Related posts

વડોદરા : ONGC માં નોકરી અપાવવાની લાલચ આપી ઠગાઇ કરતાં ભેજાબાજો ઝડપાયા.

ProudOfGujarat

અમદાવાદમાં મેયરના વોર્ડમાં ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં હોબાળો, રોડ ખોલવા મુદ્દે લોકોએ વિરોધ કર્યો

ProudOfGujarat

સુરતમાં ઓટોરિક્ષા ચાલકોને ઇ-મેમો અને પોલીસ દ્વારા ખોટી રીતે થતી કનડગત બન કરી ઇ-મેમોને માફ કરવાની માંગણી કરતું આવેદનપત્ર અપાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!