Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

લીબડી કેળવણી મંડળ સંચાલિત કુમાર વિદ્યાલય નું નવીનીકરણના હવન સાથે શાળામાં શિક્ષકનો વિદાય સમારંભ યોજાયો

Share

લીબડી કેળવણી મંડળ સંચાલિત કુમાર વિદ્યાલય નું નવીનીકરણના હવન સાથે શાળામાં શિક્ષકનો વિદાય સમારંભ યોજાયો

ત્યારે આ બાબતે વાત કરવામાં આવે તો લીબડી કેળવણી મંડળના સહમંત્રી પ્રકાશભાઈ સોની અથાર્થ પ્રયત્નથી શ્રી. જી એસ કુમાર વિદ્યાલય નવીનીકરણ કરવામાં આવ્યું હતું ત્યારે આજરોજ આ નવીનીકરણ સાથે હવનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું તેમજ આજ શાળામાં ફરજ બજાવતા શિક્ષક મુકેશભાઈ મકવાણા ની વય મર્યાદાથી નિવૃત્ત થતા તેમનો વિદાય સમારોહ યોજાયો હતો અને વિદાય આપવામાં આવી ત્યારે આ બંને કાર્યક્રમમાં લીબડીના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા.પ્રકાશભાઈ સોની.કાળુભાસાહેબ.એન.જે.જાડેજા. મહેશભાઈત્રિવેદી.નરેન્દ્રસિંહ.આચાર્યશ્રીઓ અને શિક્ષકો.તેમજ ભૂત પૂર્વ શિક્ષકો આચાર્ય શ્રી ઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે વધુમા વાત કરવામાં આવે તો લીંબડી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના શિક્ષકો, આગેવાનો અને મહાનુભાવો હાજર રહ્યા હતાં અને આ બન્ને કાર્યક્રમને સફળ બનાવવા શાળા પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી

Advertisement

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર


Share

Related posts

ભરૂચમાં મેઘરાજાના મેળાની તૈયારીઓ શરૂ.વેપારીઓએ સ્ટોલ બાંધવાની શરૂઆત કરી…

ProudOfGujarat

રાજપીપળા : નર્મદામા કોરોનાને કારણે સાદગી પૂર્વક બકરી ઈદની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

નડિયાદમાં પૂર્વ સી.એમ એ ૧૯૪ તપસ્વીઓને પારણા કરાવાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!