Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

પાર્ટીનુ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભાજપના પદાધિકારીઓ હાજર રહ્યા હતા

Share

લીંબડી નેશનલ હાઇવે રોડ પર આવેલ એપીએમસીમાં ભારતીય જનતા પાર્ટીનુ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભાજપના પદાધિકારીઓ હાજર રહ્યા હતા 

લીંબડી માર્કેટિંગ યાર્ડમાં ખાતે લીબડી ચુડા અને સાયલા તાલુકાના ૬૧ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય કિરીટસિંહ રાણા દ્વારા નુતન વર્ષ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કચ્છ જિલ્લાના લોકસભાના સાંસદ વિનોદભાઈ ચાવડા, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, લખતર ધારાસભ્ય પી.કે પરમાર, સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ, શંકરભાઈ દલવાડી, પ્રકાશભાઈ સોની, ત્રણેય તાલુકા પંચાયતના પ્રમુખ, જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, તમામ સંગઠનોના હોદ્દેદારો તથા કાર્યકરો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં

Advertisement

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર


Share

Related posts

પંચમહાલ – ગોધરા એસ.ઓ.જી પોલીસે ગેરકાયદેસર પિસ્ટલ સાથે એક આરોપીની અટક કરી…

ProudOfGujarat

94.3 MYFM અને સુરત મહાનગર પાલિકા દ્વારા ‘સ્વચ્છ સુરત મિશન ઍવોર્ડ’ એનાયત થયો

ProudOfGujarat

ભરુચ પોલીસે નવસારી રૂરલ પોલીસ સ્ટેશનના પ્રોહીબનીશના ગુનામાં છેલ્લા પાંચ મહિનાથી ફરતા આરોપીને ઝડપી પાડયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!