Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

લીંબડી ઉટડી બ્રિજ નજીક નાનાવાસ વિસ્તારને જોડતા રસ્તા પર કોઈ અનિચ્છનિય ઘટનાં સર્જાઈ તેની રાહ જોતું હોય તેવું લાગી રહ્યું છે

Share

લીંબડી ઉટડી બ્રિજ નજીક નાનાવાસ વિસ્તારને જોડતા રસ્તા પર કોઈ અનિચ્છનિય ઘટનાં સર્જાઈ તેની રાહ જોતું હોય તેવું લાગી રહ્યું છે

ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો લીંબડી શહેરમાં અવારનવાર અનિચ્છનિય બનાવ બનતાં હોય છે ત્યારે આવીજ કોઈ જાનહાનિ બને તેવી શક્યતા ઉટડી બ્રિજ નજીક નાનાવાસ વિસ્તારને જોડતા રોડ પર જોવા મળી રહી છે ત્યારે ભોગાવો નદીની દિવાલ પડી ગઈ છે અને રોડ છે તે નીચેના ભાગથી અડધો ખવાઈ ગયો છે ત્યારે આ બાબતે લખતું તંત્ર કોઈના મોતની રાહ જોતું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે એક રાહદારી પાસેથી એવું પણ જાણવા મળ્યું હતું કે આજે સ્કુલ બસ આ જગ્યાએ ખાબકી પડેત અને સકુલ બસમાં સવાર બાળકો પણ ખાબકેત પણ સદનસીબે બચી ગયા હતાં ત્યારે કહિ શકાય કે આ નઠાળુ તંત્ર ક્યારે આનો ઉકેલ લાવશે તે હવે જોવાનું રહ્યું તેમજ આ જગ્યાએ કચરા સાથે ગંદકી અને નદીમાં કાંટાથી ભરપૂર નદી જોવા મળે છે આ હાલના સત્તાધિશોને લીંબડીની પ્રજાની કોઈ ચિંતાજ ના હોય તેવું લાગી રહ્યું છે

Advertisement

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર


Share

Related posts

અમદાવાદ: ક્રાઈમ બ્રાન્ચે નકલી પોલીસ બનીને લૂંટતી ઈરાની ગેંગના એક શખ્સને ઝડપ્યો…

ProudOfGujarat

નેત્રંગની ચાસવડ દુધ ડેરીએ ૩૧૨ બેગ પશુદાનનું વિતરણ કર્યું.

ProudOfGujarat

ઝધડીયા જી.આઇ.ડી.સી. નાં ફાયટર દ્વારા આખી જી.આઇ.ડી.સી. તેમજ ગામડાંઓને દવાનો છંટકાવ કરી સેનેટાઇઝ કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!