Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

વસઈ થી બાળક સાથે અપહરણ કરનારાને ઝડપી પાડતી દહેજ પોલીસ

Share

વસઈ થી બાળક સાથે અપહરણ કરનારા ને ઝડપી પાડતી દહેજ પોલીસ

ભરૂચ જિલ્લાના દહેજ ગામમાં તાજેતરમાં દહેજ ખાતે બાળક ગુમ થયાની ફરિયાદ નોંધાઇ હતી જેનાં આધારે પોલીસે તપાસ હાથ ધરી ગણતારી ના કલાક મા જ આરોપી ને ઝડપી પાડયો છે.

Advertisement

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર તાજેતરમાં તારીખ 6 ના રોજ જોલાવા ગામ ખાતે થી 2 વર્ષ ના બાળક નું અપહરણ કર્યાનો દાવો પોલીસ મથકમાં નોંધાયો હતો જે અનુસંધાને દહેજ પોલીસે બીએનએસ 7/137 (2) મુજબ ગુનો દાખલ કરી ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ એમબી ઝાલા દ્વારા અલગ અલગ ટીમ બનાવી આરોપીને ઝડપી પાડવા માટે યુક્તિ પ્રયુક્તિપૂર્વક કામગીરી હાથ ધરવામાં આવી હતી જરૂરી ટેકનીકલ માહિતી અને હ્યુમન ઇન્ટેલિજન્સીના આધારે પોલીસે ભોગ બનનાર બાળક મહારાષ્ટ્રના વસઈ ખાતે હોવાની માહિતી મળેલ હતી જે ચોક્કસ માહિતી ના આધારે દહેજ પોલીસની ટીમ દ્વારા વસઈ ખાતે બાળકની શોધખોળ હાથ ધરી ભોગ બનનાર બાળકને શોધી લઈ આરોપી અનિલકુમાર ધતુરી યાદવ ઉંમર વર્ષ 26 હાલ રહે બેંગ્લોર કર્ણાટક મૂળ રહે જીલ્લો જમુઈ બિહાર ને પોલીસે ગોંધી રાખેલ બાળક સાથે ઝડપી લઈ ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં દહેજ પોલીસે ઉકેલી કાઢ્યો છે.


Share

Related posts

સુરતના અડાજણ ખાતે આવેલી રિવર ડેલ સ્કૂલમાં ત્રણ બાળકો કોરોના પોઝિટિવ : શાળા બંધ કરવાઈ.

ProudOfGujarat

ભરૂચ તાલુકાનાં કેસરોલ સ્થિત આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલ ખાતે શાળાનો વાર્ષિક ઉત્સવ દબદબાભેર ઉજવાયો હતો.

ProudOfGujarat

અંકલેશ્વરના માંડવા ગામના અસ્થિર મગજના આડેધ ખાડામાં પડી જતા તેઓનું કરુણ મોત નીપજ્યું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!