Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ગુજરાતમાં નાના અને લઘુ ઉદ્યોગો માટે કનેક્શન અરજી બન્યો વિકટ પ્રશ્ન

Share

ગુજરાતમાં નાના અને લઘુ ઉદ્યોગો માટે કનેક્શન અરજી બન્યો વિકટ પ્રશ્ન

ગુજરાતમાં લઘુ ઉદ્યોગ ભારતી હેઠળ કાર્યકર્તા નાના એકમોને સરકાર દ્વારા આપવામાં આવતી સો કેવી કરતા વધારે ના કનેક્શનમાં વધારો કરવામાં આવતા નાના ઉદ્યોગકારોને વેઠવી પડતી હાલાકી વિશે લઘુ ઉદ્યોગ ભારતીના પ્રમુખ જયેશ પંડ્યા દ્વારા ગુજરાત ઈલેક્ટ્રીક સીટી કમિશન ને લેખિત પત્ર પાઠવી રજૂઆત કરી છે.

Advertisement

ગુજરાત રાજ્યની અગ્રગણ્ય તરીકે ગણવામાં આવેલ સરકારે નાના ઉદ્યોગકારો માટે સુવિધા આપવા માટે વિવિધ સક્રિય પગલા લીધા છે, જેમાં લઘુ ઉદ્યોગ ભારતી એ ઉદ્યોગની સાથે સાથે રાષ્ટ્રહિતને પણ વિચાર કરતું સૂક્ષ્મ તથા લઘુ ઉદ્યોગોનું એક રાષ્ટ્રવ્યાપી સંગઠન છે જે ગુજરાતના વિકાસથી રાષ્ટ્રના વિકાસ માટે છેલ્લા 29 વર્ષથી અવિરત પણે કાર્યરત રહ્યું છે.

ગુજરાત લઘુ ઉદ્યોગ ભારતી ના ઇલેક્ટ્રિસિટી રેગ્યુલારીટી કમિશન દ્વારા લો ટેન્શન માટે મર્યાદા વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અત્યારે LTMD ગ્રાહકોને બીજ જોડાણ માટેની મહત્તમ મર્યાદા 100KW છે જેમાં વધારો કરી જેવી જોડાણ મેળવવા માટે મોટાભાગના ઉદ્યોગકારોને કનેક્શન માટે અરજી કરવી પડે છે જગ્યાની ઉપલબ્ધિ ના પ્રશ્નો પણ સર્જાયા છે તો ખર્ચમાં પણ ખૂબ મોટો વધારો થયો છે જે સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગ કરતા લોકો માટે બોજા રૂપ બની ચૂક્યું છે , આથી વ્યાપારને સાનુકૂળ વાતાવરણ મળી રહે તે માટે નાના ઉદ્યોગોને સુવિધા આપવા માટે LT લઈને મર્યાદા ને 150 KW સુધી વધારવાથી રાજ્યમાં નવા ઉત્પાદનને વેગ મળશે અને હાલના ઉત્પાદનોની ક્ષમતામાં પણ વધારો થશે તેમ લઘુ ઉદ્યોગ ભારતીના આગેવાનોએ જણાવ્યું છે.


Share

Related posts

ભરૂચ જીલ્લામાં તા.12-8-2020 નાં રોજ કોરોનાનાં 15 પોઝિટિવ દર્દી જણાતા કોરોનાનાં કુલ દર્દી 1137 થયા.

ProudOfGujarat

નેત્રંગ ખાતેથી લાખોની મત્તાનો શ્રાવણિયો જુગાર રમતા નવ જુગારિયા ઝડપાયા.

ProudOfGujarat

પાલેજ : એમ.એમ.હાઈસ્કૂલ ઇખરનું ગૌરવ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!