Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરણ પોષણના કેસમાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ

Share

ભરણ પોષણના કેસમાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ

અંકલેશ્વરમાં ભરણ પોષણની રકમ આપવામાં કશુંર થયેલ આરોપી પોલીસ કસ્ટડીમાંથી નાસી છૂટ્યો હોય ઘણા લાંબા સમયથી ફરાર આરોપી વિરુદ્ધ કોર્ટ દ્વારા વોરંટ ઇસ્યુ કરવામાં આવતા જે આરોપી પોલીસ પકડથી નાસતો ફરતો હોય અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે આરોપીને ઝડપી પાડ્યો છે.

Advertisement

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વરમાં દિનેશ કિરણ વસાવા નામનો ઉંમર વર્ષ 24 નો વ્યક્તિ ટેકરી ફળિયુ આદિવાસી ભીલવાડા ફળિયુ માંડવા તા. અંકલેશ્વર જી. ભરૂચનો રહેવાસી હોય જેમના વિરુદ્ધ કોર્ટમાં ભરણપોષણનો કેસ ચાલતો હોય જે ભરણપોષણ ચૂકવણું કરી શકેલના હોય એ વ્યક્તિ વિરોધ કોર્ટે 420 ની મુદત સુધીની સાદી કેદની સજા ફરમાવવામાં આવી હોય જે આરોપીનું કોર્ટમાં વોરંટ ઇસ્યુ થયેલ હોય જે અવારનવાર પોલીસ પકડથી નાસતો ફરતો હોય પોલીસને ખાનગી રહે બાતમી મળેલ કે માંડવા ગામે ગુનાનો આરોપી નાસ્તો ફરતો હોય આથી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે તપાસ હાથ ધરતા ભરણપોષણના કેસમાં સંડોવાયેલ આરોપી દિનેશ માંડવા ગામેથી ઝડપાઈ ગયો હોય પોલીસે આરોપીને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.


Share

Related posts

માંગરોળ તાલુકાના વેરાકુઈ ખાતે જલારામ જયંતિ મહોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઈ.

ProudOfGujarat

ભરૂચ:માં રેવા ને રણ બનતી બચાવો અભિયાયનના ભાગરૂપે શુકલતીર્થના પવિત્રધામે જાગૃત નાગરિકોની બેઠક મળી હતી.

ProudOfGujarat

નેત્રંગ ગામ સહિત ગામભરમાં પ્રધાનમંત્રીનાં આહવાને દિવા ઝળહળ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!