Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

વડોદરા પુર અસરગ્રસ્તો માટે સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ૩૧૦૦૦ ફુટ પેકેટ તૈયાર કરીને રવાના કરાયા

Share

વડોદરા પુર અસરગ્રસ્તો માટે સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા
૩૧૦૦૦ ફુટ પેકેટ તૈયાર કરીને રવાના કરાયાઃ

વડોદરામાં ભારે વરસાદના કારણે પુરની પરિસ્થિતિને ધ્યાને લઈને પુર અસરગ્રસ્ત વિસ્તારો માટે સુરત જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા ૩૧૦૦૦ સુકા નાસ્તાના ફુટ પેકેટ તૈયાર કરીને વહેલી સવારે વડોદરા મોકલવા માટે રવાના કરવામાં આવ્યા હતા.

Advertisement

Share

Related posts

વાંકલ : ઉંમરપાડાનાં વેલાવી પાસેથી કતલખાને લઈ જવાતા પશુ ભરેલો ટેમ્પો ઝડપાયો.

ProudOfGujarat

આને કહેવાય અંગત સંબંધો – ભરૂચ બેઠકના ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો સામ સામે આવી જતા થયા અંદરો અંદર ઉત્સાહિત.

ProudOfGujarat

નડિયાદ : ખાનગી કંપનીમાં કામ કરતાં કર્મચારીઓએ માંગણીઓ સંબંધે કલેકટરને આવેદનપત્ર આપ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!