Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

વડોદરા પુર અસરગ્રસ્તો માટે સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૩૧૦૦૦ ફુટ પેકેટ તૈયાર કરીને રવાના કરાયાઃ

Share

*વડોદરા પુર અસરગ્રસ્તો માટે સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા
૩૧૦૦૦ ફુટ પેકેટ તૈયાર કરીને રવાના કરાયાઃ*

વડોદરામાં ભારે વરસાદના કારણે પુરની પરિસ્થિતિને ધ્યાને લઈને પુર અસરગ્રસ્ત વિસ્તારો માટે સુરત જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા ૩૧૦૦૦ સુકા નાસ્તાના ફુટ પેકેટ તૈયાર કરીને વહેલી સવારે વડોદરા મોકલવા માટે રવાના કરવામાં આવ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લા હિતરક્ષક સમિતિ દ્વારા વિરાટ વિધવા સંમેલન યોજાયું ….

ProudOfGujarat

ભરૂચ શહેરનાં મુંડા ફળિયામાં કોરોના વાઇરસથી બે લોકો સંક્રમિત થયાની આશંકા તંત્ર દોડીયું.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના હરિપુરા ગામે આંક ફરકનો જુગાર રમાડતી મહિલા ઝડપાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!