Proud of Gujarat
GujaratFeaturedINDIA

નર્મદા જિલ્લામાં આર. ટી. ઈ. હેઠળ ગરીબ વિધાર્થીઓની જગ્યાઅે ધનાઢ્ય પરિવાર ના વિધાર્થીઓને પ્રવેશ આપવા મુદે આવેદનપત્ર આપવામાં આવ્યું .

Share

આજ રોજ તા 11.7.18 ના રોજ નાદોદ અને નર્મદા જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ને નર્મદા જિલ્લામાં આર. ટી. ઈ. હેઠળ ગરીબ વિધાર્થીઓની જગ્યાઅે ધનાઢ્ય પરિવાર ના વિધાર્થીઓને પ્રવેશ આપવા મુદે આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં. નર્મદા જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ વાસુદેવ વસાવા.બાધકામ શાખા ચેરમેન દિનેશ તડવી.નાદોદ વિધાનસભા પ્રમુખ અજય વસાવા.આરોગય ચેરમેન આનંદ વસાવા.ઉપ પ્રમુખ ચંદ્રેશ પરમાર.એન.એસ.યુ.આઈ.પ્રમુખ નિકુજ વસાવા.એન.એસ.યુ.આઈ .પ્રદેશ મંત્રી મોહિન શેખ .જીગ્નેશ પરમાર.અમિતભાઈ.ગૌતમ.જગદીશ વગેરે કાર્યકર હાજર રહ્યા હતા

Advertisement

Share

Related posts

ભરૂચ એસ.પી.ની બદલી થતાં વિદાય સમારંભ સાથે નવા એસ.પી.નો આવકાર સમારંભ યોજાયો.

ProudOfGujarat

જુનાગઢ : પુત્રવધુની હત્યા કરીને આપઘાતમાં ખપાવનાર સસરા સહિત બે શખ્શ પકડાયા

ProudOfGujarat

સુરત આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉપર થયેલા હુમલાના આરોપીઓની ધરપકડ કરવા પંચમહાલ “આપ”ના કાર્યકરોએ આવેદન આપ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!