Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ નગરનાં આલી હરિજનવાસ વિસ્તારમાંથી વલી મટકાનો જુગાર રમાડતી મહિલા ઝડપાય…

Share

ભરૂચ નગરના આલી હરિજનવાસ વિસ્તારમાં વલી મટકાનો જુગાર રમાડતી મહિલાને ભરૂચ એલ.સી.બી એ ઝડપી પાડેલ હતી. આ અંગે વિગતે જોતા ભરૂચ પોલિસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા ના માર્ગદર્શન અને ઇ.ચા પોલિસ ઈન્સ્પેક્ટર પી.એન પટેલની સુચના મુજબ પી.એસ.આઈ કે.જે.ધડુકે આલી હરિજનવાસમાં વલી મટકાનો જુગાર રમાડતી નુરબીબી અહમદભાઈ બિસ્કીટવાલા રહે. મુંડા ફળિયુને ઝડપી પાડેલ હતી જેની પાસેથી રોકડા રૂપિયા ૧૫,૫૪૦ અને મોબાઈલ તેમજ વિવિધ જુગાર રમવાની સામગ્રી મળી કુલ રૂપિયા ૧૭,૫૪૦ ની મતા જપ્ત કરી હતી.

Advertisement

Share

Related posts

ઉર્વશી રૌતેલાને મેટ ગાલા 2022 ના રેડ કાર્પેટ પર ફેશન લુક્સ સાથે કંઈક અલગ કરતી જોવાનું રસપ્રદ રહેશે.

ProudOfGujarat

વાલિયા-ચાસવાડ માર્ગ ઉપર ઇકો કારમાં આગ ભભુકી ઉઠતા દોડધામ, સદનસીબે કોઇ જાનહાની નહીં

ProudOfGujarat

વડોદરા મનપા દ્વારા રખડતા પશુઓને પકડવાની ઝુંબેશ હાથ ધરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!