Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

સુરતના ઉમરપાડામાં દીપડાનો આતંક રહેવાસીઓમાં ભયની લાગણી

Share

સુરતના ઉમરપાડામાં દીપડાનો આતંક રહેવાસીઓમાં ભયની લાગણી

સુરતમાં ઉમરપાડાના ઉમરખાડી ગામે દીપડાએ આતંક મચાવ્યો હોય તેવા અહેવાલો મીડિયાને સાપડ્યા છે રાત્રિના સમયે દીપડાએ શ્વાનનો શિકાર કર્યો હોય તેવા સીસીટીવી ફૂટેજ જોવા મળ્યા છે.

Advertisement

સુરત જિલ્લાના ઉમરપાડાના ઉમરખાડી ગામે રાત્રિના સમય દરમિયાન એક દીપડો 66 કેવી સબ સ્ટેશનમાં ઘૂસ્યો હોય અને શ્વાનનો શિકાર કર્યો હોય તેવા સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ મળતા જ આ વિસ્તારના રહેવાસીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો છે, સુરતના ઉમરપાડાના ઉમરખાડી ગામે રાત્રિના સમયે દીપડો આંટાફેરા કરતો કેમેરામાં કેદ થયો હતો, ઉમરપાડામાં રાત્રિના સમયે દીપડો દેખાદેતો હોય પરંતુ તાજેતરમાં દીપડાના ગામમાં આંટાફેરા વધુ પડતા જોવા મળ્યા હતા ના સમયે 66 કેવી સબસ્ટેશનમાં ઘુસી દીપડાએ શ્વાનનો શિકાર કર્યો હતો સમગ્ર જિલ્લાના લોકો દીપડાના વધતા જતા આંટાફેરા અને ત્રાસથી ફફડી રહ્યા છે રાત્રિના સમયે દીપડો ગામમાં આંટાફેરા કરતો હોય તેવું આ વિસ્તાર ની સોસાયટીમાં સીસીટીવી માં જોવા મળ્યો હતો.


Share

Related posts

વલસાડની આવાંબાઇ શાળાની વિદ્યાર્થીની ચિત્રકામ પરીક્ષામાં જિલ્લામાં પ્રથમ..

ProudOfGujarat

કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયા અને બોલિવૂડ સ્ટાર આયુષ્માન ખુરાનાએ પેરિસ ઓલિમ્પિકમાં ટીમ ઈન્ડિયાને સમર્થન આપવા અપીલ કરી!

ProudOfGujarat

અંક્લેશ્વરમાં ગ્રાહકોને સાદાને બદલે પ્રીમીયમ પેટ્રોલ પધરાવાય છે…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!