Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

SGFI જુડો સ્પર્ધામાં હાંસોટ તાલુકાની ગુરુકુળ શાળાના છાત્રોએ 17 મેડલ મેળવ્યાં

Share

SGFI જુડો સ્પર્ધામાં હાંસોટ તાલુકાની ગુરુકુળ શાળાના છાત્રોએ 17 મેડલ મેળવ્યાં

SGFI અંતર્ગત ભરૂચ જિલ્લા કક્ષાની બટુકનાથ વ્યાયામ શાળા ખાતે જુડો સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું જેમાં હાંસોટ તાલુકાની ગુરુકુળ આમોદ ગુજરાતી માધ્યમ તેમજ અંગ્રેજી માધ્યમ શાળાના વિધાર્થીઓએ વિવિધ કેટેગરીમાં 11 ગોલ્ડ, અને 6 સિલ્વર મેડલ મેળવ્યા છે. શાળામાં ગોલ્ડ , સિલ્વર મેડલ મેળવી કુલ 17 મેડલ સાથે ભરૂચ જીલ્લામાં આગવું સ્થાન પ્રાપ્ત કરેલ છે.જે બદલ હાંસોટ તાલુકાના બી. આર. સી. કો-ઓર્ડિનેટર અશોકકુમાર જે. પટેલ દ્વારા તમામ સ્પર્ધકો તેમજ શાળા પરિવારને અભિનંદન પાઠવી અને આગળ રાજય કક્ષાએ સારુ પ્રદર્શન કરી તાલુકાનું ગૌરવ વધારવા પ્રોત્સાહન સહ આશીર્વાદ પાઠવ્યા હતા.

Advertisement

Share

Related posts

સુરત : કેમિકલ માફિયાઓ બેફામ, રોષે ભરાયેલા સ્થાનિકોએ શંકાસ્પદ ઓઇલના ગોડાઉન પર કરી જનતા રેડ

ProudOfGujarat

આજથી ભરૂચ જીલ્લામાં વેપારીઓ સાંજે 7 સુધી દુકાન અને રાત્રે 9 વાગ્યા સુધી હોટલ ખુલ્લી રાખી શકશે.

ProudOfGujarat

કાપોદ્રાના પ્રોવિઝન સ્ટોર્સમાંથી વિદેશી દારૂ ઝડપાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!