રાજપીપળામાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને રેલી યોજી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી
(ગૌતમ વ્યાસ : રાજપીપળા નર્મદા) 9મી ઓગસ્ટ યુવાનો દ્વારા વિશ્વ આદિવાસી દિવસ જાહેર કરવામાં આવ્યો છે ત્યારે સમગ્ર વિશ્વમાં આદિવાસી સમાજ દ્વારા ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે રાજપીપળામાં સમસ્ત આદિવાસી સમાજ દ્વારા ટાઉનહોલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ રેલી સ્વરૂપે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી રેલી રાજપીપળામાં પરિભ્રમણ કરી નંદભીલ રાજાની પ્રતિમાએ સમાપ્ત થઈ હતી
Advertisement
બાઈટ
મહેશ ભાઈ વસાવા
આદિવાસી આગેવાન