Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

સ્ટેચ્યુ ઓફ યુનિટીના ગાઈડની હેરાન થતા આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી

Share

સ્ટેચ્યુ ઓફ યુનિટીના ગાઈડની હેરાન થતા આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફરજ બજાવતા ગાઈડ તથા ગાઈડ સુપરવાઇઝર વચ્ચે ટેલીફોન એક વાતચીત દરમિયાન સીઈઓ સાહેબને બીભટ્સ ભાષા બોલવાની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. જેને લઈને ત્યાં ફરજ બજાવતા ગાઈડને ગાયનોના સુપરવાઇઝર દ્વારા આ ઓડિયો ક્લિપ ડીલીટ કરવાની ધમકી મળી હતી જેને લઇ આ ગાઈડ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સીઈઓ સાહેબ પાસે આ ઓડિયો ક્લિપ લઈ ગયા હતા અને સંભળાવેલ હતી જ્યાં ગાઈડ સુપરવાઇઝરે બીભટ્સ ભાષા બોલવાની ભૂલ કબૂલી હતી.ડેપ્યુટી કલેકટર મારફતે ફરિયાદી ગાઈડ ને નોટિસ પાઠવવામાં આવી છે તથા નોકરી માટે કાઢી મુકવા માટે જણાવવામાં આવેલ છે ઉલટા ચોર કોટવાલ કોંડે જેવી પરિસ્થિતિ ઉદ્ભવી છે જેને લઈને આ ગાયડે ન્યાય નહીં મળે તો આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારેલ છે. જેના જવાબદાર સ્ટેચ્યુ ઓફ યુનિટીના ગાઈડનો હવાલો સંભાળતા ડેપ્યુટી કલેક્ટર વલવાઈ સાહેબ રહેશે તેમ જણાવેલ છે.

Advertisement

Share

Related posts

લીંબડી ડેપોની 20 બસો વડાપ્રધાનના પ્રોગ્રામમા મુકાતા મુસાફરોને મુશ્કેલી.

ProudOfGujarat

વાગરા ખાતે ખેડુત હિતરક્ષક દળ ની કારોબારી મીટીંગ મળી

ProudOfGujarat

નર્મદાના નિલકંઠધામ-પોઈચા ખાતે આયોજીત “રાષ્ટ્રીય સંસ્કૃત શાસ્ત્રાર્થ અને વિદ્વાનોનો સન્માન સમારોહ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!