Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચના નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા જતા ભોલાવના મહિલાનો મોબાઈલ ચોરી થયો

Share

ભરૂચના નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા જતા ભોલાવના મહિલાનો મોબાઈલ ચોરી થયો

ભરૂચ ઝાડેશ્વર ખાતે આવેલ શ્રાવણ માસ નિમિત્તે ભોલાવના પતિ પત્ની દર્શન કરવા જતાં એક મહિલાનો મોબાઇલ ભારે ભીડના કારણે ચોરી થયાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાયેલ છે.

Advertisement

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચના ભોલાવ માં રહેતા વૈશાલીબેન હરીશ બાબુ શર્મા જેઓ બી 18 શેરી નંબર 4 અવધૂત નગર માં રહે છે , તેઓ પોતાના પતિ યોગીન અરવિંદ ગરાસીયા સાથે શ્રાવણ સોમવાર નિમિત્તે ઝાડેશ્વર ખાતે આવેલ નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા ગયેલા હોય દર્શન કરીને પરત ફરતા સમગ્ર મંદિર પરિસરમાં ભારે ભીડ હોય તેવા સમયે તેઓ પાર્કિંગમાં પોતાનું ટુવિલર પાર્ક કરેલો હોય ત્યાં જતા હોય તે સમયે તેમના હાથમાંથી અત્યંત ભીડના કારણે મોબાઇલ ખોવાઈ ગયેલ હોય આસપાસમાં પૂછપરછ કરતા તથા મોબાઇલની શોધખોળ કરતા અંતે મોબાઈલ મળી આવેલ ન હોય આથી તેમના દ્વારા redmi note pro કંપનીનો બ્લુ કલરનો મોબાઈલ કિંમત રૂપિયા 4,000 જે મોબાઇલની અંદર બે સીમકાર્ડ હોય તેની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવેલ છે..


Share

Related posts

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં બીજા તબક્કાની 93 બેઠકો માટે પ્રચાર આજ સાંજથી બંધ.

ProudOfGujarat

પત્નીના ભરણપોષણની રકમ ન ચુકવતા પતિને નવ માસની જેલની સજા.

ProudOfGujarat

ભરૂચના મહેગામ ખાતે હિંડોળાના મહાનૈવેધ – ૪ નું આયોજન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!