Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના તલોદ્રા ગામમાંથી છ જેટલા નવયુવાનો ગતરોજ અમરનાથ યાત્રા દર્શન માટે ઉપડયા હતા.

Share

દેશભરમાં હજારો લોકો બાબા અમરનાથ યાત્રા દર્શન માટે ઉમટી રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના તલોદ્રા ગામમાંથી છ જેટલા નવયુવાનો ગતરોજ અમરનાથ યાત્રા દર્શન માટે ઉપડયા હતા તલોદ્રા ગામમાંથી અમરનાથ જતા સૌપ્રથમ આ યુવાનો માટે આશીર્વાદ આપવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થયા હતા બાબા અમરનાથ ના નારાથી સમગ્ર ગામ ગુંજી ઉઠીયુ હતું યાત્રા માં નિકેશ મોદી. ધર્મેશ વાળંદ. સતીશ ચૌહાણ. હર્ષદ પરમાર .કમલેશભાઈ રાવલ. રાકેશભાઈ રાવલ તેના પરિવારજનો ગતરોજ રવાના કરવા માટે પ્રાર્થનાઓ કરી હતી.પરિવારના તમામ સભ્યોએ શુભેચ્છા પાઠવી હતી તેમજ ગ્રામજનોએ પણ શુભેચ્છા પાઠવી હતી

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના તાર ફળિયા વિસ્તારમાં એક જ મંડપમાં તાજિયા અને ગણપતિ ની સ્થાપના થતા લોકટોળા જોવા ઉમટ્યા..

ProudOfGujarat

પ્રેમ સંબંધમાં ખૂન કેસના આરોપીને આજીવન કેદની સજા આપી નડિયાદ સેશન્સ અદાલતે સમાજમાં દાખલો બેસાડ્યો.

ProudOfGujarat

ભરૂચ-ઝનોર ગામે ૪ ફૂટ લાંબુ મગરનું બચ્ચુ મળી અાવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!