Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચના વાગરા માંથી સટ્ટા બેટિંગ નો જુગાર રમતા 2 ખેલંદા ને ઝડપી પાડતી એલસીબી પોલીસ

Share

ભરૂચમાં દારૂ જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ને અટકાવવા માટે જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા સૂચના આપવામાં આવેલ હોય જે અનુસંધાને એલસીબી ની ટીમ દ્વારા બાતમીના આધારે વાગરા વિસ્તારમાંથી આંખ ફરક નો જુગાર રમતા બે શખ્સોને ઝડપી પાડ્યા છે.

આ બનાવની મળતી વિગતો અનુસાર ભરૂચ એલસીબી પોલીસ વાગરા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ખાનગી રહે બાદમી મળેલ કે પીપળીયા ગામ નજીક મસ્જિદ ફળિયામાં રહેતા અબ્દુલ સોહેબ સિંહરાજ પોતાના ઘરની બહાર કેટલાક શખ્સો ને ભેગા કરી આંકફરક નો જુગાર રમી રમાડતો હોય, જે ચોક્કસ માપની ના આધારે એલસીબી પોલીસે વાગરા વિસ્તારમાં પીપળીયા ગામ નજીક મસ્જિદ ફળિયામાં રહેતા અબ્દુલ સોહેબ સિંહ રાજ ના ઘરની બહાર બાતમી વાળી જગ્યા પર તલાસી લેતા કેટલાક શખ્સો ને ભેગા કરી અબ્દુલ સટ્ટાબેટિંગ નો આંક ફરક નો જુગાર રમાડતો હોય પંચો રૂબરૂ તપાસ કરતા એક કાચા પુઠા ની ડાયરીમાં જુદા જુદા આંકડા લખેલા હોય આથી પોલીસે અબ્દુલ સોયબ સિંહ રાજ તથા અન્ય એક શખ્સ ગોવર્ધન ડાયા પટેલ ગામ બેરસમ ભરૂચ આંકફરક નો જુગાર રમતા ઝડપી પાડ્યા હોય, બંને શક્ષોની પોલીસે તલાસી લેતા અંગ ઝડપી ના રૂપિયા 3500 તથા દાવ પરના રૂપિયા 2900 અને અબ્દુલ ની અંગ ઝડપીમાંથી રૂપિયા 600 મળી આવેલ હોય પોલીસે કુલ રૂપિયા 5230 સહિત જુગાર નો મુદ્દામાલ ડાયરી આપણા ચિઠ્ઠીઓ એકત્ર કરી બંને આરોપીને રંગે હાથે સટા બેટિંગ નો જુગાર રમતા ઝડપી પાડ્યા છે.

Advertisement

Share

Related posts

70 વર્ષ પછી બંધ થઈ રહ્યું છે લંડનનું ઐતિહાસિક ઈન્ડિયા ક્લબ, આઝાદી પછીથી હતું ભારતીય પ્રવાસીઓનું બીજું ઘર

ProudOfGujarat

દેશ ના પી.એમ અદાણી અંબાણી ના ચોકીદાર છે-સિદ્ધૂ

ProudOfGujarat

અંકલેશ્વરમાં તસ્કરોનો તરખાટ : ગડખોલ અને પીરામણ ગામ ખાતે લાખોની ચોરી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!