Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચમાં એપાર્ટમેન્ટ નીચે પાર્ક કરેલ મોટરસાયકલ ચોરાતા નોંધાઈ ફરિયાદ

Share

ભરૂચમાં એપાર્ટમેન્ટ નીચે પાર્ક કરેલ મોટરસાયકલ ચોરાતા નોંધાઈ ફરિયાદ

ભરૂચમાં સેનટોસ હાઇટ્સ એપાર્ટમેન્ટની નીચેના ભાગમાં પાર્ક કરેલ મોટરસાયકલ ચોરાઈ ગયેલની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાયેલ છે.

Advertisement

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચ ની સાઈ આશિષ સોસાયટી ખાતે રહેતા ભરત બારૈયા જેઓ દહેજ ખાતે એક ખાનગી કંપનીમાં નોકરી કરતા હોય તેઓ તેમના ભાઈ સાથે વસવાટ કરતા હોય તાજેતરમાં તેમના ભાઈની કંપનીમાં ફર્સ્ટ શિફ્ટ માં નોકરી હોય આથી તેઓ સેનટોસ હાઇટ્સ ખાતે પોતાના મિત્રના ઘેર રોકાઈ ગયેલ હોય અને રાત્રિના સમયે એપાર્ટમેન્ટની નીચેના ભાગમાં સિલ્વર કલરની સ્પ્લેન્ડર મોટરસાયકલ રજીસ્ટર નંબર GJ-16-BL-7439 પાર્ક કરેલી હોય, જે મોટરસાયકલ લઇ તેઓને વહેલી સવારે નોકરી પર જવાનું હોય પરંતુ સવારે એપાર્ટમેન્ટની નીચેના ભાગમાં નોકરી પર જવાના સમયે જોતા ત્યાં સિલ્વર કલરનું સ્પ્લેન્ડર મોટરસાયકલ મળી આવેલ ન હોય આથી અમો પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવીએ છીએ કે આગામી દિવસોમાં અમારું મોટરસાયકલ ખોવાઈ ગયેલ હોય આથી તેનો કોઈ દુરુપયોગ ન કરે તેમ જ મોટરસાયકલ ચોરી કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી.


Share

Related posts

રાજ કુન્દ્રા કેસના તાર સુરત સાથે જોડાયા: ફિલ્મોને લઈને થયો મોટો ખુલાસો

ProudOfGujarat

વડોદરા : કોંગ્રેસ સમિતિ દ્વારા કોવિડ-૧૯ ન્યાય યાત્રામાં કોરોનાથી મૃત્યુ પામેલ દરેક મૃતકનાં પરીવાર સાથે મુલાકાત કરવામાં આવી.

ProudOfGujarat

धर्म/गाय पर हल्ला करने वाली गोदी मीडिया,पार्टी गुलाम बंधुआ नेता,आदिवासी विधायक पर जानलेवा हमला होता है तो खामोश है, બિટીપીના ધારાસભ્ય છોટુ વસાવા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!