Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

માંગરોળ પોલીસ સ્ટેશન ના ગૌવંશ ત્રણ ગુનાનો નાસતો ફરતો આરોપીને ઝડપી પાડયો

Share

માંગરોળ પોલીસ સ્ટેશન ના ગૌવંશ ત્રણ ગુનાનો નાસતો ફરતો આરોપીને ઝડપી પાડયો

વાંકલ :: પ્રાપ્ત માહિતી અનુસાર માંગરોળ પોલીસ પેટ્રોલિંગ માં હતી ત્યારે પો.કો. વિપુલ ભાઈ વિક્રમ ને બાતમી મળી હતી કે માંગરોળ પોલીસ સ્ટેશનના ગૌવંશ ના ત્રણ ગુનાનો નાસ્તો ફરતો આરોપી સુલેમાન ઉર્ફે સુલ્લું સલીમ ભીખુ રહે. કોસાડી, 42ગાળા ફળિયું, તા. માંગરોળ જે મોસાલી ચોકડી પર નાની નરોલી તરફ જવાના રસ્તા પાસે ઊભો છે જે બાતમી વાળી જગ્યા પર રેડ કરતાં આરોપી ઝડપાય ગયો હતો. માંગરોળ પોલીસે આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લાનાં ૧૦૮ ઇમરજન્સીનાં મુસ્લિમ કર્મચારીઓ રમઝાન માસમાં પણ ફરજ બજાવવા કટિબદ્ધ પોતાના કાર્ય સ્થળે જ સમય મળયે નમાજ અદા કરે છે.

ProudOfGujarat

હાલોલમા આવેલા ટાયરના ગોડાઉનમા ભીષણ આગ ગોધરા રાજુ સોલંકી

ProudOfGujarat

અમદાવાદઃ પ્રહલાદનગર, સિંધુભવન, ચાંદલોડિયામાં મલ્ટિલેવલ પાર્કિંગ બનશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!