Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

સુરત જિલ્લા DDO શિવાની ગોયલ એ વાંકલ પ્રાથમિક શાળામાં ચાલતી હોસ્ટેલની મુલાકાત લીધી..

Share

સુરત જિલ્લા DDO શિવાની ગોયલ એ વાંકલ પ્રાથમિક શાળામાં ચાલતી હોસ્ટેલની મુલાકાત લીધી..

વાંકલ :: સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત વાંકલ પ્રાથમિક શાળા ખાતે ચાલી રહેલ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત કુમાર હોસ્ટેલમાં 50 વિદ્યાર્થી રહીને અભ્યાસ કરે છે જેની મુલાકાત આજરોજ સુરત જિલ્લા વિકાસ અધિકારીશ્રી શિવાની ગોયલ એ કરેલ હતી જેમાં તેઓએ શાળામાં નવી હોસ્ટેલ બનાવવા માટેની જગ્યા નું, અને રમત ગમતના મેદાન માટેના સ્થળનું નિરીક્ષણ કરેલ હતું તેઓની સાથે માંગરોળ ટીડીઓ હરદીપસિંહ ઘરિયા, ટીપીઈ ઓ વિરલભાઈ ચૌધરી, બી.આર.સી હીરાભાઈ ભરવાડ, હિતેન્દ્ર ભાઈ ચૌધરી,રમેશભાઈ ચૌધરી, તલાટી કમ મંત્રી શ્રી હાજર રહ્યા હતા

Advertisement

Share

Related posts

અંકલેશ્વર રાજપીપલા રેલવેની સાથેસાથે ઝઘડિયા નેત્રંગ રેલવે પણ ચાલુ કરવા માંગ.

ProudOfGujarat

ભરૂચ : ઇન્ચાર્જ ચીફ સેનેટરી ઈન્સ્પેકટરને તાત્કાલિક હોદ્દા પરથી દૂર કરવા ભરૂચ નગરપાલિકાનાં વિપક્ષની માંગ જાણો કેમ.

ProudOfGujarat

જમ્મુ-કાશ્મીરમાં આતંકનું મોટું ષડયંત્ર નિષ્ફળ : લશ્કરના 2 આતંકવાદીઓની ધરપકડ, હથિયારોનો જથ્થો જપ્ત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!